Header Ads

ad728
  • Breaking News

    જમીઅત ઉલમાએ અહમદઆબાદ, બાપુનગર વોર્ડ (મૌલાના અરશદ મદની) અને અબાબીલ દ્વારા ફ્રી આયુષ્યમાન કાર્ડ નો કેમ્પ યોજાયો.


      જમીઅત ઉલમા એ અહમદાબાદ, બાપુનગર વોર્ડ (મૌલાના અરશદ મદની) અને અબાબીલ ગૃપ દ્વારા તાઃ28/5/23 રવીવાર નાં દિવસે સવારે 10 થી 2 જમીઅત સંચાલિત ખ્વાજા ક્લિનિક, અજીતમીલ બાપુનગર ખાતે નિઃશુલ્ક આયુષ્યમાન કાર્ડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 65 લાભાર્થીઓ નાં આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા. સાથેજ 60 થી વધુ લોકોને આવકનાં દાખલા નાં ફોર્મ પણ ભરી આપવામાં આવ્યા હતા તેમજ અન્ય ડોકયુમેન્ટસ બનાવવા અને મેડીકલ શેત્રે સરકારી યોજનાઓ અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. 

     કેમ્પ માં ફરહાન ભાઈ યુનીક, સલીમ બક્કર, આફતાબ મીરઝા, એડવોકેટ ઉઝૈરભાઈ, ઉવૈસભાઈ તલાટી, આરિફ ભાઇ પટેલ, અ.લતીફ ભાઈ શેખ, અ.લતીફ ભાઈ અન્સારી, અકરમ ભાઈ, બબલુ ભાઈ, સાદ, ઝૈદ, સુફિયાન, સૈફુલ્લાહ, રૈહાન તેમજ બિલાલ ખાન અને હા.ખુબૈબે નિશ્વાર્થ કામગીરી કરી કેમ્પ ને સફળ બનાવ્યો હતો.





    No comments

    Post Top Ad

    ad728

    Post Bottom Ad

    ad728