Header Ads

ad728
  • Breaking News

    G.C.ડ હોસ્પીટલ નાં સહયોગ થી જમીઅતે ઉલમાએ અહમદઆબાદ (દરીયાપુર વોર્ડ) દ્વારા ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો.


     તાઃ28/1/2023 શનીવાર નાં રોજ દરીયાપૂર, અખાડા ખાતે G.C.S હોસ્પીટલ નાં સહયોગ થી જમીઅત ઉલમાએ અહમદઆબાદ (મૌલાના અરશદ મદની) દ્વારા ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ફિઝિશિયન, પીડીયાટ્રીશીયન, ઓર્થોપેડીક અને ENT સ્પેશ્યાલિસ્ટ ડૉકટરો એ આશરે 210 દર્દીઓ ને ચેકઅપ બાદ ઝરૂરી દવાઓ મફત આપી હતી. તેમજ ઉમ્મત માનવતા વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ અને કેર પેથોલોજી લેબોરેટરી દ્વારા કેમ્પ માં આવનાર આશરે 40 થી વધુ દર્દીઓ ને C.B.C., થાઈરોઈડ અને ડાયાબિટીશનાં બ્લડટેસ્ટનિઃશુલ્ક કરી આપવામાં આવ્યા હતા.

    કેમ્પ નાં અંતે G.CS હોસ્પીટલ નાં ડૉકટર્સ અને મેડીકલ સ્ટાફ ને શાલ ઓઢાડી અને કુલ બુકે અર્પણ કરી અભીવાદન કરવામાં આવ્યુ હતું.

    કેમ્પ નાં સફળ આયોજન માટે મૌલાના સલમાન સા., મૌલાના ઇાક, મુકતી હમઝહ, અ.રશીદ ભાઈ પટેલ, અશ્ફાક ભાઈ મોના, હા.ખુલૈબ, હા.અબ્દુલ વાહિદ, અ.રહમાન ભાઈ, શાકિર ભાઇ, ઇત્કાન ભાઈ, ઈરફાન ભાઈ લીંમડી, મુસા ભાઈ, ઈમ્તિયાઝ ભાઈ ગોકુલ તેમજ કેર પેથોલોજી નાં ડાઁ. દીપાલી પી. પટેલ, રઉફ ભાઇ છીપા, ભૂપેન્દ્ર વાઘેલા, અઝહર શેખ અને ઉમ્મત માનવતા નાં અનવરભાઈ, શોએબભાઈ (એડવોકેટ), મુબશિર ભાઈ સૈયદ, ઈરફાન ભાઈ ચરખા, તૌફીકભાઈ મન્સુરી, તેમજ અન્ય સેવાભાવી કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. ફકત આપનો આભારી

    No comments

    Post Top Ad

    ad728

    Post Bottom Ad

    ad728